Gujarat/ મહેસુલ મંત્રી કરશે મહેસુલ મેળાની શરૂઆત, મહેસુલ મેળાની શરૂઆત કરશે રાજેન્દ્ર ત્રિવેદી, મહેસુલના લગતા પ્રશ્નો અંગે કરશે શરૂઆત, તાત્કાલિક સ્થળ પર પ્રશ્નોનું નિરાકરણ કરાશે, દ.ગુજરાતના વલસાડથી કરશે શરૂઆત, ગુરૂવાર વલસાડ અને શુક્રવારે નવસારીમાં યોજાશે February 8, 2022parth amin Breaking News