Gujarat/ મહેસૂલ વિભાગનો મહત્વનો નિર્ણય, ઈંટ ઉત્પાદકો માટે લેવાયો નિર્ણય, ઓફલાઇન સિસ્ટમથી NA આપવા કર્યો આદેશ, બે વર્ષથી પેન્ડિંગ હતી NA પરવાનગી, ઓનલાઈન પોર્ટલથી સર્જાતી હતી સમસ્યા, 2500 જેટલા મોટા ઈંટ ઉત્પાદકોને થશે લાભ, 10 હજારથી વધુ નાના ઈંટ ઉત્પાદકોને થશે લાભ
