માઉન્ટ આબુ/ માઉન્ટ આબુમાં તાપમાન 2 ડિગ્રીએ પહોચ્યુ, આગામી દિવસોમાં માઇનસ ડિગ્રીમાં જવાની આગાહી, આબુમાં તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે, વહેલી સવારે ફુલ ગુલાબી ઠંડીનો અહેસાસ, સહેલાણીઓ માણી રહ્યા છે ઠંડીની મજા December 7, 2022jani Breaking News