અતા પતા લાપતા/ માછીમારી કરવા ગયેલ યુવક લાપતા થયાનો મામલો, મહુવાના માલણ બંધારાનો યુવાન થયો હતો લાપતા, તંત્ર દ્વારા કરવામાં આવી હતી યુવકની શોધખોળ, આજે વહેલી સવારે યુવકની ડેડબોડી મળી આવી, જીતેન બાંભણીયા નામના યુવકની ડેડબોડી મળી, ગત રોજ વહેલી સવારે માછીમારી માટે નીકળ્યો હતો, સાંજ સુધી પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ આદરી, ગત રાત્રે તંત્ર પણ યુવકને શોધવા કામે લાગ્યું હતું, વહેલી સવારે ડેડબોડી મળતા પરિવારને જાણ કરાઈ, યુવકની ડેડબોડીને જનરલ હોસ્પિટલ ખસેડાઇ, સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી

Breaking News