Breaking News/ મારવાડી યુનિ.માં ગાંજાના વાવેતર મામલો કરણી સેના અગ્રણી જે.પી. જાડેજાનું નિવેદન વિદ્યાધામમાં આવી ગેરપ્રવૃત્તિઓ અટકવી જોઈએ વારંવાર આવી ગેરપ્રવૃત્તિની ઘટનાઓ સામે આવે સરકારે પણ યુનિવર્સિટી ઉપર ધ્યાન દેવું જોઈએ મારવાડી યુનિવર્સિટીની માન્યતા રદ્દ થવી જોઈએ મારવાડી યુનિ. આવી બાબતોને લઈને સંવેદશીલ નથી
