Breaking News/ માળિયા ને. હાઈવે પર ફાયરિંગની ઘટના મોડી રાત્રીના ફાયરીંગની ઘટના બંધ હોટલના ગ્રાઉન્ડમાં હવામાં ફાયરિંગ સફીર મોવારની હોટલના ગ્રાઉન્ડની ઘટના કેટલાક શખ્સો સામે નોંધાવી પોલીસ ફરિયાદ સફીર મોવારે જુસબ, હૈદર સહીત 7 સામે ફરિયાદ ટ્રકના રીપેરીંગ કામ બાબતે બોલાચાલી બોલાચાલી બાદ થયું હવામાં ફાયરિંગ માળિયા પોલીસે ફરિયાદ નોંધી
