Breaking News/
માળીયાહાટીના: વીજળીના પ્રશ્ને ખેડૂતો હવે લાલઘૂમ, કિસાનસંઘ દ્વારા અપાયું મામલતદારને આવેદનપત્ર, ખેતી માટે આઠ કલાક વિજળી આપવા કરાઈ માંગ, મગફળી, સોયાબીન સહિતના પાકોમાં પાણીની તાતી જરૂરિયાત, પુરતો વિજ પુરવઠો નહીં મળતા ઉભાં પાક સુકાયા, પુરતી વિજળી નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી