હાલ સમગ્ર વિશ્વ કોરોનાના કહેરથી ત્રસ્ત છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં કોરોના સંક્ર્મણને ફેલાતુ રોકવા વહિવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્રારા પ્રશંશનિય કામગીરી કરવામાં આવી રહી છે. આ સમયમાં આજે તા. ૨૮ મે ના રોજ વિશ્વ માસિક દિવસ જાને મહિલાઓ દ્વારા જ ભૂલી ગયો છે. ત્યારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ટ્વીટરના માંધ્ય્મથી મહિલાઓને એક સંદેહ પાઠવ્યો છે.
માંડવીયાએ પોતાના ટ્વીટ માં લખ્યું છે કે, તે રોગચાળો હોય કે સામાન્ય દિવસ, સ્ત્રીઓ માટે મેન્સત્રુઅલ હાઇજીન એટલું જ મહત્વપૂર્ણ છે. તે જ નોંધ પર, આપણે બધાએ આ વિષય પર ખુલ્લા મને કોઈ પણ જાતની સેહ કે શરમ વિષે ચર્ચા કરવા સજ્જ બનવું જોઈએ. કારણ કે, માસિક ચક્ર સાથે, સ્ત્રીઓ લોહી ગુમાવે છે, તેમનું ગૌરવ નહીં! # ઇટ્સટાઇમફોરએક્શન # એમએચડે 2020
Be it a pandemic or a normal day, #MenstrualHygiene is equally important. On the same note, we all should be open and not ashamed to discuss Menstruation or Menstrual Hygiene because, with the Menstrual cycles, women loses blood, not her dignity! #ItsTimeForAction #MHDay2020 pic.twitter.com/tsdp9u2KtW
— Mansukh Mandaviya (@mansukhmandviya) May 28, 2020