Mumbai/
મુંબઇમાં ભારત ડાયમંડ બુર્સ રહેશે બંધ, દેશનું સૌથી મોટું ડાયમંડ એકસચેન્જ રહેશે બંધ, મુંબઇમાં નાઇટ કર્ફયૂ-વિકેન્ડ લોકડાઉનને લીધે નિર્ણય, બાંદ્રા કુર્લા કોમ્પલેક્ષ એરિયામાં 20 એકરમાં છે બુર્સ, આગામી સુચના ન આવે ત્યાં સુધી બુર્સ રહેશે બંધ, ડાયમંડ નિકાસમાં 98 ટકા વેપાર BDB એકસચેન્જ દ્વારા