Breaking News/ મુખ્યમંત્રીની અધ્યક્ષતા હેઠળ શિક્ષણ વિભાગની બેઠક બેઠકમાં આગામી શાળા પર્વેશત્સવ કાર્યકમ મામલે ચર્ચા રાજ્યના તમામ મંત્રીઓ બેઠકમાં હાજર અધિકારીઓ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ બેઠકમાં હાજર આગામી 12 થી 14 જુનના રોજ યોજાનારો છે શાળા પ્રેવેશોત્સવ

