Breaking News/
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય, નિર્ણયથી પારદર્શી-સરળ વહીવટી સુશાસનને વધુ વેગ, જમીનોના કબજાહક્ક નિયમબદ્ધ કરવા ખેડૂત હિતકારી નિર્ણય, કબજાઓ નિયમબદ્ધ કરવાની અટપટી પદ્ધતિને કરી દૂર, કબજાઓ નિયમબદ્ધ કરવાની સંપૂર્ણ સત્તા હવે જિલ્લા કલેકટરને, પ્રવર્તમાન જંત્રીના 20 ટકા વસૂલીને નિયમબદ્ધ કરાશે કબજાહક્ક