Gujarat/ મુખ્યમંત્રી વિજય રૂપાણી જેતપુર પહોંચ્યા, સ્વ,વિઠ્ઠલ રાદડિયા બીજી વાર્ષિક પૃણ્યતિથિ નિમિતે કાર્યક્રમ , CM રૂપાણીએ સ્વ. વિઠ્ઠલ રાદડિયાને શ્રદ્ધાંજલિ આપી , બ્લડ ડોનેશન કેમ્પ અને સર્વેરોગ નિદાન કેમ્પની મુલાકાત લીધી , જયરાજસિંહ જાડેજા, ભરત બોધરા સહિતના નેતા ઉપસ્થિત , મંત્રી જયેશ રાદડિયા સહિત પૂર્વ મંત્રી જસુ બેન કોરાટ પણ ઉપસ્થિત , જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ પણ ઉપસ્થિત July 29, 2021parth amin Breaking News