Breaking News/ મુન્દ્રાની ભૂખી નદીના પટમાં યુવાનની કરપીણ હત્યા, મુન્દ્રાના 25 વર્ષીય યુવકની હત્યા કરાયેલ મૃતદેહ મળ્યો, યુવકને છરીના ઘા જીકી મોતને ઘાટ ઉતાર્યાનું સામે આવ્યું, નિપુણ મહેશભાઈ ઠક્કર નામના યુવાનની કરપીણ હત્યા, મુન્દ્રા પોલીસે બનાવ સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી  

Breaking News
Breaking News