આગ/ મુન્દ્રામાં આવેલા જુના પોર્ટ પર લાગી આગ વહાણમાં આગ લાગતા લોકોમાં નાસભાગ લાકડાંનું જહાજ હોવાથી આગ વધુ પ્રસરી ગુજરાત મેરી ટાઇમ બોર્ડ દ્વારા સંચાલિત પોર્ટમાં આગ અદાણીની ફાયર ફાઇટર ટીમ ઘટના સ્થળે May 20, 2023jani Breaking News