Breaking News/ મેંદરડાના ગીર પંથકમાં તણાયેલા યુવકની લાશ મળી, બે દિવસ પહેલા મધુવંતી નદીમાં તણાયો હતો યુવક, કનડીપુર નજીક નદીમાંથી મળી યુવકની બાઈક, યુવકની વધુ શોધખોળ શરૂ કરવામાં આવી હતી, ધ્રુવ સરવૈયા નામના યુવકની મળી લાશ, ચોરેશ્વર મંદિર નજીકથી મળી આવી યુવકની લાશ, યુવકની લાશને મેંદરડા પીએમ અર્થે ખસેડાઈ, સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી

Breaking News