India/ મે મહિનામાં મોંઘવારીએ માઝા મુકી, રિટેલ-જથ્થાબંધ બંને ફુગાવામાં વધારો, ખાદ્ય વસ્તુનાં ભાવવ વધતા રિટેલ ફુગાવો વધ્યો, રિટેલ ફુગાવો વધી 6.3 ટકા થઇ ગયો, જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો વધ્યો, હોલસેલ પ્રાઇઝ બેઝ આધારિત ફુગાવો 12.94 ટકા, જે અત્યાર સુધીની ઑલટાઇમ હાઇ સપાટી પર, મેમાં જથ્થાબંધ ફુગાવો વધવાનું કારણ લો બેઇઝ ઇફેકટ

Breaking News