Breaking News/
મોડાસા:ફટાકડાની ફેક્ટરીમાં આગ મામલો આગમાં ચાર લોકોના મોતના સમાચાર ફાયર વિભાગર મેજર કોલ જાહેર કર્યો ગાંધીનગ, હિંમતનગરની ગાડીઓ બોલાવાઈ ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે આગમાં ફસાયેલા 5 લોકોને સલામત બહાર કઢાયા વેલ્ડિંગના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક કારણ