Gujarat/ મોડાસામાં લૂંટના ઇરાદે વેપારી પર હુમલો, રૂપિયા નહીં આપતા ક્રિષ્ના કોર્નરના વેપારી પર હુમલો, હથોડી માથાના ભાગે મારી વેપારીને કર્યો લોહીલુહાણ, રિવોલ્વર સાથે ધમકી આપી રૂ.4 લાખની કરી હતી માંગ

Breaking News