કમોસમી વરસાદ/ મોડાસા શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ, પવન, ગાજવીજ સાથે વરસ્યો કમોસમી વરસાદ, રવિ સીઝનના પાક પાર ઉભો થયો ખતરો, જિલ્લામાં દોઢ લાખ હેકટરમાં વાવેતર, અરવલ્લી જિલ્લાના ખેડૂતોની ચિંતા વધી January 28, 2023jani Breaking News