પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઇક બાદ પીએમ મોદીએ આજે પ્રથમવાર મંત્રીઓની બેઠક બોલાવી છે. સર્જિકલ સ્ટ્રાઇક બાદ આતંકી હુમલાઓમાં પણ વધારો થયો છે. ત્રણ દિવસ ચાલેલા ઓપરેશનમાં ગઇકાલે પંપોરમાં કેટલાક આતંકી માર્યા ગયા હતા.રાત્રે ગૃહમંત્રી રાજનાથ સિંહે બેઠક બોલાવી હતી. તહેવારમાં આતંકી હુમલા થવાની આશંકાને પગલે લાલ કિલ્લામાં એનએસજીના કમાન્ડોને તૈનાત કરાયા છે.
Not Set/ મોદીએ આજે મંત્રીઓની બેઠક બોલાવી