Gujarat/ મોદી મંત્રીમંડળની નવી ટીમ થઇ જાહેર , કુલ 43 મંત્રીઓ લેશે શપથ , ગુજરાતના ત્રણ નવા ચહેરાઓ પણ લેશે શપથ , સુરતના સાંસદ દર્શના જરદોશ બનશે નિશ્ચિત , ખેડાના સાંસદ દેવુસિંહના શિરે પણ મંત્રીપદનો તાજ , સુરેન્દ્રનગરના સાંસદને લાગી લોટરી , ડૉ. મહેન્દ્ર મુંજપરા બનશે કેન્દ્રીય મંત્રી , ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવ મોદીની ટીમમાં , હવે ગુજરાત ભાજપને મળશે નવા પ્રભારી
