India/ મોદી મંત્રીમંડળ વિસ્તરણ મુદ્દે મોટા સમાચાર, કૃષિ રાજ્ય મંત્રી પૂરુષોત્તમ રૂપાલા PM નિવાસે પહોંચ્યા, મંત્રીમંડળમાં રૂપાલાને બઢતી મળવાની સંભાવના, રાજ્યમંત્રીમાંથી કેબિનેટ મંત્રી બનવાની શક્યતા પ્રબળ, હાલ સંભવિત મંત્રીઓ વડાપ્રધાન નિવાસે પહોંચ્યા, આજે સાંજે 6 વાગે થશે મોદી મંત્રીમંડળનું વિસ્તરણ

Breaking News