India/
મોદી સરકાર માટે સૌથી મોટા રાહતના સમાચાર, અમેરિકાએ કૃષિ બિલ પર ભારતનું કર્યું સમર્થન, નવા બિલથી માર્કેટ વધુ સમૃદ્ધ બનશે- અમેરિકાનો મત, શાંતિપૂર્ણ વિરોધ દરેક લોકશાહીનો આધારસ્તંભ, માત્ર વાટાઘાટોથી જ આવી શકે છે ઉકેલ, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાનું નિવેદન, નવા બિલથી ભારતમાં ખાનગી કંપનીઓને થશે ફાયદો