Gujarat/ મોરબીના ટંકારામાં વરસાદ વચ્ચે વિજળી પડી , ટંકારામાં વિજળી પડતા બે પશુઓના થયા મોત , વિજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ , ટંકામાં ભારે પવન સાથે બે ઇંચ વરસાદ ખાબક્યો September 27, 2021parth amin Breaking News