Gujarat/ મોરબીના ભાજપ ધારાસભ્ય ઇજાગ્રસ્ત , બ્રિજેશ મેરજાને જમણા ખભામાં ફ્રેકચર , કારમાં બેસવા બ્રિજેશ મેરજા પડી જતા અકસ્માત , ઓપરેશન કરી પ્લેટ બેસાડવામાં આવી , 5 અઠવાડિયા આરામ કરવાની ડોક્ટરની સલાહ , રાત્રે રાજકોટથી મોરબી જવા નીકળ્યા હતા March 13, 2021March 13, 2021parth amin Breaking News