હાર્ટ એટેકથી મોત/ મોરબીના રફાળેશ્વર ગામ પાસે આવેલ GIDCની ઘટના GIDCમાં કામ કરતા ચોકીદારનું અચાનક મોત અચાનક હાર્ટ એટેક આવતા ચોકીદારનું મોત કારખાનાનો દરવાજો ખોલતા સમયે આવ્યો હાર્ટ એટેક મેટાટેક ઇન્ડસ્ટ્રીઝ નાનમ કારખાનામાં બની ઘટના ચોકીદારને એટેક આવ્યાની સમગ્ર ઘટના CCTVમાં કેદ શ્રીહરી બહાદુર પરીપાળનું હાર્ટ એટેકથી મોત નીપજયું

Uncategorized