Breaking News/ મોરબીમાંથી 1500 લોકોનું સ્થળાંતર, નવલખી પોર્ટ પરથી કરાયું સ્થળાંતર, જુમાવાડીમાં રહેતા 900 લોકોને ખસેડાયા, પોર્ટ પર નાણાંમંત્રીએ કરી હતી મુલાકાત, કનુ દેસાઇની મુલાકાત બાદ સ્થળાંતર

Breaking News