Gujarat/ મોરબીમાં ભાજપના સક્રિય સભ્ય સસ્પેન્ડ, મહેન્દ્રનગર ગામના ભાજપના સભ્ય, અપક્ષ ઉમેદવાર નોંધાવતા જિ.પ્રમુખે કર્યા સસ્પેન્ડ, જિ.પં.ની બેઠક પર કરી અપક્ષ ઉમેદવારી, ભાજપ સભ્ય અને તેમના પત્નીને પણ સસ્પેન્ડ February 20, 2021parth amin Breaking News