Gujarat/ મોરબીમાં 700 રેમડેસિવિર ઇન્જેકશન અપાશે, મોરબીમાં CM રૂપાણીની મોટી જાહેરાત, RTPCR ટેસ્ટ માટે શરૂ કરાશે લેબોરેટરી, ગ્રામ્ય વિસ્તારમાં શરૂ કરાશે કોવિડ સેન્ટર, કોવિડ નિયમોની કરાશે કડક અમલવારી, વાંકાનેર-હળવદમાં 200 બેડની સુવિધા શરૂ કરાશે

Breaking News