Breaking News/ મોરબી: ટીંબડીના શિવાનંદ પેટ્રોલ પંપ પર લૂંટ, બે ઈસમોએ બાઇક પર આવી ચલાવી લૂંટ, પેટ્રોલ પુરાવવાના બહાને આવી લૂંટ ચલાવી, કર્મચારી પર કટર જેવા હથિયાર વડે કર્યો હુમલો, કર્મચારી પાસે રહેલ રૂ. 48000ની લૂંટ ચલાવી પલાયન, મોરબી LCB એ ગણતરીની કલાકોમાં લૂંટારાઓને દબોચ્યા, લૂંટને અંજામ આપનાર નરેન્દ્રસિંગ રાવત પોલીસ સકંજામાં, લૂંટમાં શામેલ ઠાકુરસિંગ રાવત પણ પોલીસ ગિરફ્તમાં, કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોરની પણ અટકાયત, નીરુ નામના ફરાર આરોપીની શોધખોળ શરૂ, લૂંટમાં વપરાયેલ બાઈક તેમજ 48000 રૂપિયા કબજે કર્યા
