Breaking News/ મોસાળ સરસપુરમાં આજે મામેરા દર્શન, સરસપુર રણછોડ મંદિર ખાતે આજે મહા ઉત્સવ, ભગવાન જગન્નાથના મામેરાનાં દુર્લભ દર્શન, મોસાળમાં ભાણેજને લડાવાશે લાડ, ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીના મામેરાના દર્શન, યજમાન ઘનશ્યામ પટેલ કરશે ભગવાનનું મામેરુ, મામેરા દર્શન માટે ભક્તોની ભારે ભીડ, ‘જય રણછોડ – માખણ ચોર’ના નાદથી ગુંજ્યું સરસપુર, ભાગવાનને સોનાના આભૂષણો, વાઘા અને મહાભોગ ધરાવાશે, વિવિધ ભજન મંડળીઓ દ્વારા કરાઈ રહયા છે ભજન કીર્તન, સાંજે 5 વાગે ભક્તોનાં દર્શનાર્થે ખુલ્લું મુકાશે મામેરુ

Breaking News