Shamlaji Temple/ યાત્રાધામ શામળાજી ખાતે “શામળાજી મહોત્સવ”નો થશે પ્રારંભ બે દિવસીય શામળાજી મહોત્સવનો પ્રારંભ થશે મહોત્સવ નિમિત્તે મંદિરને રોશનીથી શણગારાયું રાજ્ય સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા આયોજન જુદા જુદા કલાવૃંદો દ્વારા રજૂ કરાશે સાંસ્કૃતિક કાર્યક્રમો

Breaking News