World/ યુકેમાં કોરોનાનો મહાવિસ્ફોટ, 24 કલાકમાં 78 હજારથી વધુ નવા કેસ, યુકેમાં કોરોનાના કુલ કેસ 1.10 કરોડ, એક્ટિવ કેસ હવે 12.45 લાખને પાર, યુકેમાં ઓમિક્રોન-ડેલ્ટાનો ડબલ એટેક, ફ્રાન્સમાં પણ કોરોના બન્યો બેકાબુ, ફ્રાન્સમાં 24 કલાકમાં 65 હજાર નવા કેસ, ફ્રાન્સમાં 48 કલાકમાં સવા લાખ કેસ December 16, 2021parth amin Breaking News