Breaking News/ સુરતઃ બારડોલીમાં ધોધમાર વરસાદ, વરસાદને લઈ ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત, વઢવાનીયાથી નસુરાને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ, ચૌધરી ફળીયાથી નસુરાનો કોઝવે પર ફરી વળ્યા પાણી, કોઝવે પર પાણી ફરી વળતા માર્ગ બંધ, તલાટી દ્વારા મામલતદાર કચેરી ખાતે જાણ કરાઈ
