Gujarat/ રથયાત્રા અંગે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, 32 DCP અધિકારીઓ તૈનાત રહેશે, 10 IG અધિકારીઓ તૈનાત રહેશે, 74 ACP બંદોબસ્તમાં તૈનાત રહેશે, 230 PI બંદોબસ્તમાં તૈનાત રહેશે, 607 PSI બંદોબસ્તમાં તૈનાત રહેશે, 11800 કોન્સ્ટેબ્લ બંદોબસ્તમાં તૈનાત રહેશે, SRPની 34 કંપનીઓ તૈનાત રહેશે , CRPFની 9 કંપનીઓ તૈનાત રહેશે , ચેતન કમાન્ડોની 1 ટીમ બંદોબસ્તમાં, હોમગાર્ડના 5900 જવાનો બંદોબસ્તમાં, BDDSની 13 ટીમો બંદોબસ્તમાં તૈનાત, QRT ટીમની 15 ટીમ તૈનાત રહેશે July 9, 2021parth amin Breaking News