ટીવીની પ્રખ્યાત અભિનેત્રી રશ્મિ દેસાઈ તેના અભિનય અને તેના ખાસ અંદાજ માટે પણ જાણીતી છે. રશ્મિ દેસાઇ ઓનસ્ક્રીન તેની અદાથી લોકોને દિવાના બનાવ્યા છે, તે સોશિયલ મીડિયા પર પણ પોતાની પોસ્ટ્સથી લોકોના દિલ ધડકાવતી રહે છે. હાલ રશ્મિ દેસાઈનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં રશ્મિ ‘કમરિયા’ ગીત પર જોરદાર ડાન્સ કરતી જોવા મળી રહી છે. રશ્મિ દેસાઈના આ વીડિયો લોકોના દિલ જીતી લીધા છે. રશ્મિએ એટલો સરસ ડાન્સ કર્યો છે કે તેને જોઈને તમે પણ તેના દિવાના થઇ જશે. એટલા માટે તો રશ્મિનો આ વીડિયો ઇન્ટરનેટ પર છવાઈ ગયો છે.
આપને જણાવી દઈએ કે, આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર 8 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. નાના પડદાની સાથે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇંસ્ટાગ્રામ પર રશ્મિના ચાહકોની કમી નથી. ઇન્સ્ટાગ્રામ પર 34 લાખથી વધુ લોકો રશ્મિને ફોલો કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….