ફાયરિંગ/ રાજકોટઃ કરણ સોરઠીયાએ કર્યું ફાયરિંગ યુવા ભાજપના મંત્રી છે કરણ સોરઠીયા સોરઠીયા વાડી સર્કલ નજીકની ઘટના ડિલક્સ પાન પાર્લર પાસે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું ભક્તિનગર પોલીસે કરણ સોરઠીયાની કરી અટકાયત કારમાંથી મંત્રી શહેર યુવા ભાજપ લખેલું મળ્યુ બોર્ડ પોલીસે ફાયરિંગ સમયે વપરાયેલી કાર કરી કબજે ભક્તિનગર પોલીસે વધુ તપાસ શરૂ કરી ફાયરિંગ કરવાનું કારણ અકબંધ

Breaking News