Breaking News/ રાજકોટઃ કલ્કી અવતાર રમેશ કુમાર ફેફરનું નિવેદન હનુમાનજી અને શિવજી ખૂબ જ ભોળા હોય પરકાયા પ્રવેશની એક શક્તિ હોય છે સિદ્ધિનો ઉપયોગ કરી ધીરેન્દ્ર શાસ્ત્રીની જેમ જાણી શક્તા હોય કળયુગમાં કોઈપણ વ્યક્તિ સાધના કરે તો તેને સિદ્ધિ મળે આ પહેલા અનેક બાબાઓ જેલમાં ગયા લોકો અત્યારે દુઃખી છેઃ રમેશકુમાર ફેફર દુઃખના નિવારણ માટે બાબાઓ પાસે જાય કળયુગમાં 99 ટકા લોકો ભ્રષ્ટ કામિકતા કનચ અને કીર્તિ માં ભરમાઈ જાય હું એટલે જ ક્યારેય જાહેરમાં આતો જ નથી

Breaking News