Gujarat/ રાજકોટઃ કોંગ્રેસના નવા સંગઠનને લઇને રોષ, રાજકોટ પાટીદાર સમાજમાં રોષ, રાજકોટમાં મળી કડવા-લેઉઆ પાટીદારની બેઠક, કડવા-લેઉઆ સમાજના અગ્રણીઓની બેઠક, પૂર્વો કોર્પો. મનસુખ કાલરિયા,સંજય અજુડિયા હાજર, હિતેશ વોરા, મિતુલ દોંગા બેઠકમાં હાજર, પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છે હિતેશ વોરા
