Breaking News/ રાજકોટઃ કોહિનૂર એપાર્ટમેન્ટમાં થયેલ લૂંટનો ભેદ ઉકેલાયો, કામ કરતી મહિલાએ અને પ્રેમીએ કરી હતી 15.25 લાખની લૂંટ, લૂંટના 36 કલાક બાદ આરોપી ઝડપાયા, લૂંટ બાદ જૂનાગઢમાં છુપાયા હતા આરોપીઓ, નેપાળી કામવાળી, પ્રેમી સહિત ત્રણની ધરપકડ, રાજકોટ થી જુનાગઢ પહોંચવા અલગ અલગ રિક્ષામાં બેઠા, ત્રણ રિક્ષા બદલાવી, ખાનગી બસમાં બેઠા હતા, પ્રેમીએ પોલીસથી બચવા દાઢી મુછ મુંડાવ્યા હતા, વાંઝા જ્ઞાતિની વાડીમાં પોલીસે ટીમ બનાવી ઝડપ્યા, 6 ટીમના 40 થી વધુ પોલીસ ત્રાટક્યા હતા, પોલીસે 200 જેટલા સીસીટીવી પણ તપાસ્યા હતા

Breaking News