Breaking News/ રાજકોટઃ ગોંડલ ચોકડી પરનો બ્રીજ વિવાદમાં 90 કરોડના ખર્ચ તૈયાર કરવામાં આવ્યો હતો CM ભુપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મુકાયો હતો બ્રિજ બ્રિજ પર સેફટી વોલ બ્રિજમાં પડી તીરાડો સેફ્ટીવોલમાં તિરાડ અને મોટુ ગાબડુ પડ્યું સિમેન્ટનો માંચડો હવામાં લટકી રહ્યો છે નીચે પડે તો ગંભીર અકસ્માત સર્જાઇ શકે

