Breaking News/ રાજકોટઃ જામનગર હાઇ-વે પર હત્યા, ખંઢેરી ગામના રહેવાસી યુવકની હત્યા, પ્રકાશ સોનારા નામના યુવકની હત્યા કરાઇ, માથાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકાયા, જૂની અદાવતને લઈને હત્યા થઇ હોવાની માહિતી, મૃતક પશુપાલક હોવાનુ આવ્યુ સામે, પોલીસે હત્યારાને પકડવા તપાશ શરૂ કરી

Breaking News
Breaking News