આધેડનો મૃતદેહ મળ્યો/ રાજકોટઃ ઝાડ પર લટકતી હાલતમાં મળ્યો પુરૂષનો મૃતદેહ જસદણના શિવરાજપુરના વિડી વિસ્તારની ઘટના પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો

Breaking News