Rajkot/ રાજકોટઃ ટુ વ્હીલર સ્લીપ થતા સર્જાયો અકસ્માત શહેરના અમીન માર્ગ પરની ઘટના બાઇક પર સવાર વ્યક્તિને માથાના ભાગે ઇજાઓ ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો સમગ્ર ઘટનાના CCTV આવ્યા સામે October 17, 2022Rahul Rathod Breaking News