Gujarat/ રાજકોટઃ પડધરીના જીવાપર ગામમાં લમ્પી વાયરસનો કહેર, છેલ્લા 5 દિવસમાં 10 બળદ અને એક ગાયનું મોત, છેલ્લા બે દિવસમાં 1 ગાય, 1 બળદનું થયું મોત, હજુ 20 થી વધુ બળદ લમપી રોગથી પીડાય છે July 25, 2022parth amin Breaking News