Breaking News/
રાજકોટઃ બાલાજી મંદિર વિવાદનો મામલો કલેકટર દ્વારા કરવામાં આવ્યો હુકમ બાલાજી મંદિર ટ્રસ્ટને મોટો ઝટકો બંને પક્ષના પક્ષકારોને સાંભળ્યા બાદ હુકમ પરિસરમાંથી કેટલાક વૃક્ષો હટાવવામાં આવ્યા: કલેકટર RMC ગાર્ડન શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે જુના બાલાજી મંદિરનું વિસ્તરણનું બાંધકામ કરાયું મંદિર ટ્રસ્ટ દ્વારા મંજૂરી માટે અરજી કરવામાં આવેલ છે HCનો આદેશ ના આવે ત્યાં સુધી બાંધકામ સ્થિગતનો આદેશ કોર્પો. દ્વારા કોઈ પણ મંજૂરી આપવામાં આવેલ નથી વૃક્ષો કાપવા બદલ દંડ ભરવવામાં આવશે જિલ્લા કલેક્ટરે હાઇકોર્ટને પોતાનો રિપોર્ટ સોંપ્યો