આત્મહત્યા/ રાજકોટઃ બિશ્નોઈ લાંચ અને આપઘાત મામલો જાવરીમલ બિશ્નોઈ લાંચ અને આપઘાત મામલો સંજય બિશ્નોઇએ રજૂ કરી ઓડિયો ક્લીપ તપાસ અધિકારીએ ઓડિયોના આધારે તપાસ શરૂ CBIના અધિકારીઓ DGFT કચેરીના ફૂટેજ કર્યા કબજે આપઘાત સમયે ઓફિસમાં કોણ હતુ તેની તપાસ DGFT ઓફિસના કર્મીઓના લેવાયા નિવેદન પોલીસે નિવેદન નોંધી તપાસ કરી શરૂ

Breaking News