યુવતીની લાશ મળી/ રાજકોટઃ યુવતીની હત્યાનો મામલો હત્યા બાદ મહિલાની કટકા કરેલી મળી લાશ અંદાજિત 17 થી 21 વર્ષ આસપાસની હોવાની આશંકા બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કર્યાનું આવ્યું સામે પગના છડામાં RG લેખેલું મળી આવ્યું પોસ્ટમોર્ટમ બાદ ઓળખ મેળવવાની કવાયત April 17, 2023jani Breaking News