Rajkot/ રાજકોટઃ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન યુનિ.ના અમૃત કલા મહોત્સવમાં આપ્યું નિવેદન ‘સરકારી શાળામાં પ્રવેશોત્સવથી પ્રવેશ વધ્યો’ ‘રાજ્યમાં 40 હજાર સરકારી શાળાઓ’ ‘સરકારી શાળામાં 55 લાખ વિદ્યાર્થીઓ ભણે છે’ ’15 લાખ વિદ્યાર્થીઓ ખાનગી શાળામાં ભણે છે’ ગુજરાતનું શિક્ષણ ખૂબ જ સારૂઃ જીતુ વાઘાણી ‘વિદેશથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે’

Breaking News