Breaking News/ રાજકોટઃ સફાઈ કામદારોની ભરતી મુદ્દે વિરોધ, મનપા કચેરી ખાતે વિરોધ પ્રદર્શન યથાવત્, ઢોલ નગાર સાથે કર્મચારીઓ પહોચ્યાં મનપા કચેરી, મનપા પટાંગણમાં સુત્રોચાર કરી વિરોધ કર્યો, અધિકારીઓ સુધી વાત પહોંચાડવા ઢોલ વગાડ્યા

Breaking News